મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ
Breaking news
Morbi Today

મોરબીની વિનય કરાટે એકેડમીમાં તાલીમ મેળવનાર વિધાર્થીઓએ નેશનલ કરાટે ટુર્નામેન્ટમાં વિવિધ મેડલો જીત્યા


SHARE







મોરબીની વિનય કરાટે એકેડમીમાં તાલીમ મેળવનાર વિધાર્થીઓએ નેશનલ કરાટે ટુર્નામેન્ટમાં વિવિધ મેડલો જીત્યા

ઓલ ઈન્ડિયા કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૨(નેશનલ કરાટે ટુર્નામેન્ટ)નું આયોજન મીરા ભાયંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ-મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વિનય કરાટે એકેડેમીમાં તાલીમ મેળવતા ૧૨ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. તેમાં દરેક વિદ્યાર્થીએ કરાટે કાતા અને કુમિતે એમ બે ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં બંને ઇવેન્ટ મળીને ૭ ગોલ્ડ મેડલ, ૬ સિલ્વર અને ૭ બ્રોન્સ મેડલ મેળવ્યા. તેમજ કરાટે કોચ વાલજી ડાભી ને બેસ્ટ ટીમ ટ્રોફી મેળવી મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું. તે બદલ યોગ બોર્ડના યોગ કોચ અને ટ્રેનર તથા ટ્રાફિક પોલીસ તેમજ તમામ લોકોએ  ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.




Latest News