મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના દિગંબર મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો


SHARE







વાંકાનેરના દિગંબર મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

વાંકાનેરમાં આવેલ દિગંબર મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને  આ કેમ્પમાં વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલા, ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ તેમજ સંતો મહંતો અને રાજકીય આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પમાં ૯૪ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને આ રક્તની બોટલો રાજકોટની બીએલડી બેંકને આપવામાં આવી છે આ કેમ્પને સફળ બનાવવા માટે અમિતભાઈ શાહ અને શીતલબેન અમિતભાઈ શાહ સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, અત્યાર સુધીમાં અમિતભાઈ શાહ અને શીતલબેન દ્વારા ૧૫ કેમ્પ કરવામાં આવેલ છે અને ૧૬ મો કેમ્પ યોજાયો હતો જેમાં સેલફી પોઈન્ટ પણ રાખવામા આવ્યો હતો અને રક્તદાતાઓને તુલસીના રોપા આપવામાં આવ્યા હતા






Latest News