મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદમાં મહિના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ


SHARE







હળવદમાં મહિના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ

મોરબી જિલ્લાના હળવદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે અને બે દિવસ પહેલા ફટાકડાના સ્ટોલ માટે ફાયરિંગ કરવાની ઘટનાની સાહી હજુ સુકાઇ નથી ત્યારે હળવદમાં મહિના ગાળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ કરવામાં આવી છે અને હળવદની પોલીસ લાઈન નજીક ગઇકાલે રાતના સમયે બાઈકમાં આવેલા બે શખ્સએ ચેનની ચીલ ઝડપ કરવામાં આવેલ છે ત્યારે મહિલાના ગળામાંથી ચેન ખેંચતા ચેન તૂટી જવાથી ચેનનો અડધો ટુકડો નીચે પડી ગયો હતો અને અડધો ચેન લઈને આરોપી ફરાર થઈ ગયા છે અને આ ઘટના ત્યાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે જેથી કરીને વિડીયો ફૂટેજના આધારે હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે






Latest News