મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે થયેલા દબાણો હટાવવા મામલતદારને રજૂઆત


SHARE









મોરબીના રવાપર ગામે થયેલા દબાણો હટાવવા મામલતદારને રજૂઆત

મોરબીના રવાપર ગામે આવેલ સરકારી ખરાબાની જગ્યામાં દબાણ કરવામાં આવેલ છે જેથી કરીને તે સરકારી ખરાબાના તમામ દબાણો અને બાંધકામ હટાવવા માટે સરપંચની આગેવાનીમાં હાલમાં મામલતદારને લેખિતમાં રજૂઆત કરેલ છે

મોરબીના રવાપર ગામના સરપંચ નીતિનભાઈ ભટાસણાની આગેવાનીમાં દ્વારા મામલતદારને સરકારી ખરાબાની જમીનમાં થયેલા દબાનોને દૂર કરવા માટે રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, પુંજા રબારી સહિતનાઓ દ્વારા પતરાના સેડ બનાવીને કાચા પાકા દબાણો કરવામાં આવેલ છે અને સરકારી જમીન પર દબાણ કર્યું છે અને પોતાનો વ્યવસાય કરે છે. અને ખેડુતો ખાતેદારોની કિંમતી જમીનોની બાજુમાં આવા દબાણો કરીને જમીનમાં જવાના કાયદેસરના રસ્તામાં બંધ કરેલ છે વધુમાં લોકોએ જણાવ્યુ છે કે, આ શખ્સ દ્વારા તાજેતરમાં જ ગૌશાળાના સંચાલક ઉપર હુમલો કરીને તેને માર મરવામાં આવ્યો હતો અને અવાર નવાર લોકોને ધમકી પણ આપવામાં આવેલ છે જેથી કરીને દબાણ કરીને લોકોને ધમકાવનારા શખ્સોને ત્યાંથી હાંકી કાઢવાની માંગ કરેલ છે અને આ શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે




Latest News