મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરની કે. કે. શાહ વિદ્યાલયના વિદ્યાર્થી-સ્ટાફ દ્વારા ફરસાણ-મીઠાઇ-ફટાકડાનું વિતરણ


SHARE







વાંકાનેરની કે. કે. શાહ વિદ્યાલયના વિદ્યાર્થી-સ્ટાફ દ્વારા ફરસાણ-મીઠાઇ-ફટાકડાનું વિતરણ

દિવાળી રૂપી પ્રકાશ પર્વના માધ્યમ દ્વારા કોઈના જીવનમાં આનંદ ઉત્સાહ ભરી દઈએ ચહેરા પર સ્મિત લાવી દઈએ એ જ સાચી ઉજવણી છે. અને માનવ કલ્યાણના ઉમદા ધ્યેય સાથે શ્રી કે. કે. શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય દ્વારા આવો જ એક કાર્યક્રમ યોજાઈ ગયો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલી, પૂર્વ છાત્રો, ટ્રસ્ટીગણ અને વિદ્યાભારતી પરિવારના સભ્યો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહભાગી થયા હતા અને સુકો મેવો, મિષ્ટાન્ન, ફરસાણ અને રંગનું વિતરણ સેવા વસ્તિઓ, ઝુંપડપટ્ટીઓ  દલિત વર્ગના વિસ્તારમાં  વિધ્યાભારતીના આચાર્ય ગણ, વિદ્યાર્થીઓ, પૂર્વ છાત્રો, વાલીઓ તથા ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News