મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે સોમૈયા સોસાયટી પાસે જુગાર રમતા બે શખ્સ ઝડપાયા


SHARE









મોરબીના વાવડી રોડે સોમૈયા સોસાયટી પાસે જુગાર રમતા બે શખ્સ ઝડપાયા

મોરબીના માવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટીના નાખે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે બે શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૫૨૫૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર સોમૈયા સોસાયટીના નાકા પાસે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડીવીઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા લક્ષ્મણભાઈ ગોકળભાઈ ટોટા જાતે ભરવાડ (૨૬) રહે. વાવડી રોડ ભગવતી પરા શેરી નં-૬ અને રણછોડભાઈ દેવાભાઈ કીટ જાતે ભરવાડ (૪૨) રહે. વિશાલ ફર્નિચરની પાછળ કુબેરસિનેમા મોરબી વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૫૨૫૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News