મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર અને હળવદમાં દારૂ-બીયર સાથે ત્રણ પકડાયા


SHARE









મોરબી, વાંકાનેર અને હળવદમાં દારૂ-બીયર સાથે ત્રણ પકડાયા

મોરબીના લાતી પ્લોટ શેરી નં-૧ માં ક્રિષ્ના હોસ્પિટલ પાછળના ભાગમાં ઉમિયા ગ્લાસ પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બીયરના પાંચ ટીન મળી આવ્યા હોય પોલીસે ૫૦૦ રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને કમલેશભાઈ શામજીભાઈ શેરસીયા જાતે પટેલ ઉંમર (૩૭) રહે. ચંદ્રેશનગર વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર નજીક હસનપર શક્તિપરાના ઝાપા પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂની બોટલ કબજે કરીને શંકરભાઈ લઘરાભાઈ ડેડવાણીયા જાતે કોળી (૩૦) રહે. હસનપર શક્તિપરા મદ્રાસીના ઝુપડા પાસે રહેતા શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

હળવદમાં બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં જાહેર રોડ ઉપર દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની સાત બોટલ મળી આવી હોય પોલીસે ૨૧૦૦ રૂપિયાની દારૂની બોટલ કબજે કરી હતી જો કે આરોપી હાજર ન હતો અને આ મુદ્દામાલ આરોપી સુરેશભાઈ ઉર્ફે કિરણ વિનોદભાઈ પરમારનો હોવાનું સામે આવતા પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં પોલીસ દ્વારા સુરેશભાઈ ઉર્ફે કિરણ વિનોદભાઈ પરમાર (૨૨) રહે. બસ સ્ટેન્ડની પાછળ હળવદ વાળાની ધરપકડ કરેલ છ




Latest News