મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના પાટીદાર સમાજ દ્વારા યોજાયા વધુ એક ઘડિયા લગ્ન


SHARE









મોરબીના પાટીદાર સમાજ દ્વારા યોજાયા વધુ એક ઘડિયા લગ્ન

મોરબી તાલુકાના નાની વાવડી મુકામે ઘડિયા લગ્ન યોજાયા તેમાં નાની વાવડી ગામના અમૃતભાઈ ઉકાભાઈ પડસુંબિયાના સુપુત્ર ચિ.યસના લગ્નગાળા નિવાસી કાંતિલાલ લાલજીભાઈ ઉઘરેજાની સુપુત્રી ચિ.રીંકલ સાથે યોજાયા હતા આ શુભ પ્રસંગે ઘડિયા લગ્નની પ્રેરણા આપનાર શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના ડો.મનુભાઈ કૈલા, જ્યંતિભાઈ પડસુંબિયા, જ્યંતિભાઈ વિડજા, ગણેશભાઈ પડસુંબિયા, મગનભાઈ આઘારા તથા પાટીદાર સમાજના અગ્રણીઓએ હાજરી આપીને આ નવદંપતિને શુભ આશિષ પાઠવ્યા હતા.

જેપુર ગામે જોગીદાસ ખુમાણ નાટક

મોરબી તાલુકાના જેપુર ગામમાં મંગળવારે રાત્રીના મહાન એતિહાસિક નાટક ભજવાશે સાથે કોમિક પણ રજુ કરવામાં આવશે.શ્રી જેપુર યુવા ઉત્સવ સમિતિ દ્વારા તા.૮ ને મંગળવારે રાત્રે ૯ : ૩૦ કલાકે જેપુર ગામ ખાતે એતિહાસિક નાટક જોગીદાસ ખુમાણ રજુ કરવામાં આવશે સાથે જ હાસ્યના ફુવારા છૂટે તેવું કોમિક નભલો પભલો પણ રજુ કરવામાં આવશે જેનો જાહેર જનતાએ લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.




Latest News