મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી પોલીસે જોરાવરનગરના દારૂના ગુનામાં સાડા ત્રણ વર્ષથી ફરાર આરોપી પકડાયો


SHARE









મોરબી પોલીસે જોરાવરનગરના દારૂના ગુનામાં સાડા ત્રણ વર્ષથી ફરાર આરોપી પકડાયો

મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ આગામી દિવસોમાં આવનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતી પૂર્ણ રીતે થાય તે અનુસંધાને નાસતા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઇવ રાખેલ છે અને મોરબી જિલ્લાના એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી પંડ્યાને નાસતા ફરતા આરોપી પકડવા સુચના આપેલ છે

જેથી એસઓજીના પીઆઇની સૂચના મુજબ પીએસઆઇ એમ.એસ.અસારી તેમજ કર્મચારીઓ મોરબી ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા ત્યારે પીએસઆઈ અને સ્ટાફના સબળસિંહને બાતમી મળેલ હતી તેના આધારે મોરબી વીસી ફાટક પાસે આવેલ મામલતદાર કચેરીના ગેટ પાસે સુનિલ ઉર્ફે જયરાજ દિલીપભાઇ કોળી રહે. ભડીયાદ રામાપીરના ઢોરા વાળોને ઝડપી લીધો હતો અને આ આરોપી જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ ર૦૧૯ માં અંગ્રેજી દારૂના ગુનામા નાસતો ફરતો હતો જેને બાતમી આધારે તપાસ કરીને સ્થળ ઉપરથી સુનિલ ઉર્ફે જયરાજ દિલીપભાઇ ભીમડુકીયા જાતે કોળી (ઉ.વ.૨૫) ધંધો ટ્રક ડ્રાયવીંગ રહે. ભડીયાદ રામાપીરના ઢોરા પાસે મોરબી-૨ મુળ રહે. ખોડાસર તાલુકો રાપર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી એક મોબાઇલ ફોન પણ કબજે કરેલ છે




Latest News