મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

હળવદમાં કાલે પ્રકાશ વરમોરાના સમર્થનમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથની સભા


SHARE









હળવદમાં કાલે પ્રકાશ વરમોરાના સમર્થનમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથની સભા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે તેના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથ વધુ એક વખત મોરબી જીલ્લામાં આવી રહ્યા છે અને કાલે બુધવારે ધ્રાંગધ્રા-હળવદ બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમાં ધ્રાંગધ્રા-માળિયા હાઇવે ઉપર સભા રાખવામા આવી છે જે સભાને યુપીને સીએમ ગજાવવાના છે.

ધ્રાંગધ્રા-હળવદ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા ભાજપના આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકરોની સાથે પ્રચાર કરી રહ્યા છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ મોરબી જિલ્લાના હળવદમાં આવી રહ્યા છે અને બુધવારે હરીદર્શન પાર્ક હોટલ હરીદર્શનની બાજુના ગ્રાઉન્ડમાં ધાંગધ્રા માળિયા હાઇવે હળવદ ખાતે સાંજે ચાર વાગ્યે પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમાં તેઓ સભાને સંબોધવાના છે અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસો પહેલા સીએમ યોગી આદિત્યનાથ મોરબી જિલ્લાના વાંકાનેરમાં ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીના સમર્થનમાં સભાને સંબોધવા માટે આવ્યા હતા ત્યારે મોરબી જીલ્લામાં સીએમ યોગી આદિત્યનાથનો જાદુ ચાલી જશે તો ચારેય બેઠક ઉપર કમળ ખીલશે તે નિશ્ચિત છ




Latest News