હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા ઝૂલતા પુલના દિવંગતોના મોક્ષર્થે શાંતિ યજ્ઞ યોજાયો


SHARE





મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા ઝૂલતા પુલના દિવંગતોના મોક્ષર્થે શાંતિ યજ્ઞ યોજાયો

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બની હતી તેને એક મહિનો પૂરો થયો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા દિવંગતોના મોક્ષાર્થે શાંતિ હવન કરવામાં આવ્યો હતો અને જયંતીભાઈ પટેલ તેમજ તેના પરિવારજનોએ યજ્ઞમાં આહુતિ આપી હતી અને મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી ત્યારે જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઝૂલતા પુલ દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. ત્યારે મૃતકોના પરિવારોને આશ્વાસન મળે અને દિવંગતોના આત્માને શાંતિ મળે તે માટે શાંતિ હવન યજ્ઞનું આયોજન કર્યું હતું. અને સરકાર આવા હતભાગીઓને કોઈ પણ પ્રકારનું આશ્વાસન કે ન્યાય આપવામાં આવ્યો નથી. તે હક્કિત છે.




Latest News