મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી પાલિકના ચેરમેનના હસ્તે આયુષ્યમાન કાડૅ આપવામાં આવ્યા


SHARE









મોરબી પાલિકના ચેરમેનના હસ્તે આયુષ્યમાન કાડૅ આપવામાં આવ્યા

મોરબી શહેર અને મોરબી જિલ્લા પંચાયત હસ્તકની આરોગ્ય વિભાગ દ્વારા નોંધણી કરવામાં આવેલા હતી અને તમામને આજરોજ મોરબી સોઓરડી વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે આયુષ્યમાન કાડૅ વિતરણ કરવામાં આવ્યું હતું મોરબી શહેર વોડૅ નં-૪ ના તેમજ અન્ય આજુબાજુના વિસ્તારમાં રહેતા લાભોથી પરીવારને અર્બન હેલ્થ સેન્ટરના ડો. રીયાજભાઇ ખોરજીયા અને હેલ્થ સેન્ટરના સ્ટાફ અને મોરબી નગરપાલિકાના માજી સભ્ય સુરેશભાઈ શિરોહીયા કાઉન્સિલર, પાલિકાના ચેરમેન ગીરીરાજસિહ ઝાલા સહિતના હજાર રહ્યા હતા અને તેના હસ્તે લાભૉથીને આયુષ્યમાન કાડૅ આપવામાં આવેલ હતા




Latest News