મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ પ્રિન્ગલભાઈ ડાંગર


SHARE









મોરબી જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ પ્રિન્ગલભાઈ ડાંગર

મોરબી જીલ્લા પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓની બેઠક મળી હતી જેમાં જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળના નવા પ્રમુખ સહિતના નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે અને તેમાં પ્રમુખ પદે પ્રિન્ગલભાઈ ડાંગર, ઉપપ્રમુખ પદે બીનાબેન સનાવડા, મહામંત્રી પદે અરવિંદભાઈ પરમાર, જિલ્લા મુખ્ય કન્વીનર તરીકે દિલીપભાઈ દલસાણીયા, ખજાનચી પદે તૌફીકભાઇ ગઢવાળા અને સહ ખજાનચી પદે રાજેશભાઈ હુંબલની  સર્વાનુમતે વરણી કરવામાં આવી છે જેથી કરીને બિન હરીફ વરણી કરવામાં આવેલ હોદેદારોને તમામ કર્મચારીઓએ અભિનંદન આપ્યા હતા




Latest News