મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના મકરાણીવાસમાં રહેતા શખ્સને જેલ હવાલે કરાયો


SHARE









મોરબીના મકરાણીવાસમાં રહેતા શખ્સને જેલ હવાલે કરાયો

મોરબી જીલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે માથાભારે અને માથાકૂટ કરનારા શખ્સોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવી રહ્યા છે અથવા તો હદપાર કરવામાં આવી રહ્યા છે તેવામાં મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવારનવાર મારામારી અને રાયોટીંગના ગુનામાં ઝડપાયેલ નદીમ ઉર્ફે ઢાળિયો અબ્દુલભાઈ બ્લોચ રહે, મકરાણીવાસ મોરબી વાળા સામે એ ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પાસા દરખાસ્ત મોકલાવવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને પાસા હેઠળ તેને સુરતની લાજપોર જેલ હવાલે કરેલ છે




Latest News