મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરની રામકૃષ્ણ પ્રાથમિક શાળામાં વ્યસનની મુક્તિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE









વાંકાનેરની રામકૃષ્ણ પ્રાથમિક શાળામાં વ્યસનની મુક્તિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઇ

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ, તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર અને અર્બન હેલ્થ સેન્ટર વાંકનેર દ્રારા રામકૃષ્ણ પ્રાથમીક શાળા ખાતે તમાકુ વ્યસનની મુકતી  માટે જાગૃતી લાવવા ચિત્ર  સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૦ જેટલા બાળકોએ ભાગ લીધેલ હતો અને આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયાએ તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા  શાળાના આચાર્ય તથા અર્બન હેલ્થ સેન્ટર વાંકનેરનો સ્ટાફ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયા તેમજ અર્બન હેલ્થ સેન્ટર વાંકનેરના સુપરવાઇઝર ઇરફાનભાઇ વકાલીયા અને સ્ટાફ અને આરબીએસકે ટીમના ડો. અનીલ પરમાર, ડો. હીરલબેન ચંદારાણા, અકશાબેન સહિતનાએ જહેમત ઉઠાવી હતી




Latest News