મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં પીજીવીસીએલ દ્વારા ઉર્જા બચતના સંદેશ સાથે બાઇક રેલી યોજાઇ


SHARE







મોરબીમાં પીજીવીસીએલ દ્વારા ઉર્જા બચતના સંદેશ સાથે બાઇક રેલી યોજાઇ

ઊર્જા સપ્તાહ ઉજવણીના ભાગરૂપે વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં સલામતી અને ઉર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા માટે મોરબી પીજીવીસીએલ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ કરીને લોકોને જાગૃતિ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ રેલીમાં બહોળા પ્રમાણમાં કર્મચારીઓ હાજર રહ્યા હતા અને પીજીવીસીએલની કામગીરીથી લોકોને અવગત કર્યા હતા આ રેલી મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરીના કમ્પાઉન્ડથી  અધિક્ષક ઇજનેર બી.આર. વડાવીયાના વડપણ હેઠળ નીકળી હતી 






Latest News