અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરની રામકૃષ્ણ પ્રાથમિક શાળામાં વ્યસનની મુક્તિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE







વાંકાનેરની રામકૃષ્ણ પ્રાથમિક શાળામાં વ્યસનની મુક્તિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઇ

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ, તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર અને અર્બન હેલ્થ સેન્ટર વાંકનેર દ્રારા રામકૃષ્ણ પ્રાથમીક શાળા ખાતે તમાકુ વ્યસનની મુકતી  માટે જાગૃતી લાવવા ચિત્ર  સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૦ જેટલા બાળકોએ ભાગ લીધેલ હતો અને આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયાએ તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા  શાળાના આચાર્ય તથા અર્બન હેલ્થ સેન્ટર વાંકનેરનો સ્ટાફતાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયા તેમજ અર્બન હેલ્થ સેન્ટર વાંકનેરના સુપરવાઇઝર ઇરફાનભાઇ વકાલીયા અને સ્ટાફ અને આરબીએસકે ટીમના ડો. અનીલ પરમાર, ડો. હીરલબેન ચંદારાણા, અકશાબેન સહિતનાએ જહેમત ઉઠાવી હતી






Latest News