મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના હોદેદારોએ મિટીંગમાં સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા ભાર મુક્યો


SHARE









મોરબીમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના હોદેદારોએ મિટીંગમાં સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા ભાર મુક્યો

મોરબી શહેરનાં લોકડિયા હનુમાન મંદિરની સામે ધૂતારી વાડી ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં મોરબી જિલ્લા ઠાકોર સેના સંગઠનને વધુમાં વધુ મજબૂત કરવા માટે યોગેશજી ઠાકોર દ્વારા માર્ગદર્શન આપવા આવ્યું હતું.સાથોસાથ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજનો સર્વાગી વિકાસ થાય એ હેતુથી મિટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં મોરબી જિલ્લા ઠાકોર સેનાનાં યુવા આગેવાન યોગેશજી ઠાકોર, હકાભાઈ કિડીયા, નયનભાઈ સરવૈયા, હિતેશભાઈ, પરસોતમ કિડીયા  હાજર રહ્યા હતા.ધૂતારી ઠાકોર સેનાનાં યુવા કાર્યકર્તા હાજર રહ્યા હતા.




Latest News