મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારોએ કર્યું કાંતિભાઈ અમૃતિયાનું સન્માન


SHARE









મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારોએ કર્યું કાંતિભાઈ અમૃતિયાનું સન્માન

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, મહામંત્રી સહિતના હોદ્દેદારો દ્વારા મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર ઐતિહાસિક લીડ સાથે વિજય મેળવનારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું તેના નિવાસ્થાન ઉમાટાઉનશીપ ખાતે જઈને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ એસ. દેથરીયા, મહામંત્રી દિનેશભાઇ આર. હુંબલ, માજી પ્રમુખ મણિભાઈ સરડવા સહિતના મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો હાજર રહ્યા હતા




Latest News