મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

હળવદમાં ગટરનો સ્લેબ તૂટતાં આખેઆખું ટ્રેકટર ઘૂસી ગયું !


SHARE









હળવદમાં ગટરનો સ્લેબ તૂટતાં આખેઆખું ટ્રેકટર ઘૂસી ગયું !

હળવદ પાલિકાએ શર્ણેશ્વર મંદિર તરફ જવાના રસ્તા ઉપર રોડની સાઈડમાં ગટર ઉપર સ્લેબ ભરવામાં આવ્યો હતો અને રોડને પહોળો કરવામાં આવ્યો હતો જે સ્લેબ તૂટી પડતાં આખેઆખું ટ્રેકટર તે ગટરમાં ઘુસી ગયું હતું. જો કે, સદનસીબે ટ્રેકટર ડ્રાઇવરનો બચાવ થયેલ છે પરંતુ આવી રીતે જે કોઈ પણ જગ્યાએ કામ કરવામાં આવ્યું હોય ત્યાં વહેલી તકે તપાસ કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ બનાવ ન બને તે પહેલા ચેક કરવામાં આવે તેવી લોકોની માંગ છે

હળવદમાં શરણેશ્વર મહાદેવ મંદિર બાજુ જવાના રસ્તા ઉપર પાલિકાએ ભૂગર્ભ ગટર ઉપર સ્લેબ ભરીને રોડને પહોળો બનાવવામાં આવ્યો હતો ત્યાં સ્લેબ બેસી જતાં ત્યાંથી પસાર થતું ખાતર ભરેલ ટ્રેક્ટર આખું ગટરમાં ઘૂસી ગયું હતું જો કે, ડ્રાઈવરનો બચાવ થયો હતો વધુમાં લોકોના કહેવા મુજબ આઠ દિવસ પહેલા પણ અકસ્માતનો બનાવ બનેલ છે અને ભવિષ્યમાં કોઈ જીવલેણ અકસ્માત થાય તે પહેલા પાલિકા દ્વારા આવું બાંધકામ જે જે જગ્યાએ કરવામાં આવ્યું છે ત્યાં ચેક કરવામાં આવે તેવી લોકોની માંગણી છે




Latest News