મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબી નવયુગ  ગૃપ ઓફ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે એક્સપર્ટ ટોકનું આયોજન કરાયું 


SHARE









મોરબી નવયુગ  ગૃપ ઓફ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે એક્સપર્ટ ટોકનું આયોજન કરાયું 

મોરબીના નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન સંચાલિત નવયુગ બી.કોમ કોલેજ અને બી.બી.એ કોલેજનાં વિદ્યાર્થીઓ માટે એક્સપર્ટ ટોકનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીઓના જીવનમાં ઉપયોગી એવું એકાઉન્ટિંગ તેમજ મેનેજમેન્ટનું પ્રેક્ટીકલ જ્ઞાન સાથે સાથે પોતાના જીવનમાં કઈ રીતે ફાઇનાન્સ મેનેજમેન્ટ કરવું  માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તથા મેનેજિંગ ટ્રસ્ટીશ્રી બળદેવભાઈ સરસાવડીયા દ્વારા પ્રેરણા પૂરી પાડવામાં આવેલ હતી. સાથે બી.કોમ કોલેજ પ્રિન્સિપાલ નિલેશભાઈ મીરાણી અને બી. બી. એ.કોલેજ પ્રિન્સિપાલ ડો.રાજભાઈ પંડિત તેમજ વિભાગીય સ્ટાફ સાથે જોડાયા હતા. આ સેમિનાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટરેટ એકાઉન્ટિંગ ઓફ ઇન્ડિયા (ICAI).ના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવેલ હતું જેમાં નિષ્ણાંત એવા વૈભવ પુરાણિક દ્વારા વિદ્યાર્થીને માહિતી આપવામાં આવી હતી.




Latest News