મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાંથી આર્મીમાં ગયેલા જવાનોના સંતાનોને ચોપડાનું વિતરણ કરતું માં જીવદયા ગ્રુપ


SHARE









મોરબીમાંથી આર્મીમાં ગયેલા જવાનોના સંતાનોને ચોપડાનું વિતરણ કરતું માં જીવદયા ગ્રુપ

મોરબીમાંથી દેશની સેવા કરવા માટે ગયેલા જવાનોના સંતાનોને અભ્યાસમાં લખવા માટે માં જીવદયા ગ્રુપ દ્વારા ચોપડા આપવામાં આવે છે અને હજુ પણ ચોપડાનું વિતરણ ચાલુ જ છે ત્યારે કોઈ બાકી હોય તો તેને માં જીવદયા ગ્રુપનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે

મોરબીમાં ચાલતાં "માં જીવદયા ગ્રુપ" દ્વારા જે યુવાનો દેશની સેવા કરવા માટે આર્મીમાં જોડાયેલ છે તેના સંતાનોને લખવા માટેના ચોપડા આપવાનું આયોજન કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓને તેના ધોરણ મુજબ વિના મૂલ્યે ચોપડા આપવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં આ ગ્રૂપ દ્વારા ૪૦૦ જેટલા જવાનોના સંતાનોને ચોપડા આપવામાં આવેલ છે અને હજુ પણ આવું કોઈ કુટુંબ બાકી હોય તો માં જીવદયા ગ્રુપનો સંપર્ક કરવા જણાવ્યુ છે અને વહેલા તે પહેલાના ધોરણે ચોપડા આપવામાં આવશે તેવું પણ જણાવ્યુ છે અને તેના માટે મોરબીની આવની ચોકડી પાસે આવેલ વિનય કરાટે એકેડમી (મો. ૮૭૫૮૨૩૫૬૦૫ અને ૭૬૦૦૩૨૬૮૮૧) નો સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News