મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના મહિલા ચેરમેનના દીકરાના સ્મરણાર્થે રક્તદાન કેમ્પ યોજાયો


SHARE









મોરબી પાલિકાના મહિલા ચેરમેનના દીકરાના સ્મરણાર્થે રક્તદાન કેમ્પ યોજાયો

થોડા દિવસો પહેલા મોરબી રાજકોટ હાઇવે ઉપર લજાઈ પાસે અકસ્માત થયો હતો જેમાં મોરબી પાલિકામાં હાઉસ ટેક્સ વિભાગના મહિલા ચેરમેન શીતલબેન ચતુરભાઈ દેત્રોજાના દીકરા કરણ ચતુરભાઈ દેત્રોજાને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને દિલ્હી સુધી સારવારમાં લઈને ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને બુધવારના રોજ મોરબી નગરપાલિકાના મહિલા ચેરમેન શીતલબેન ચતુરભાઈ દેત્રોજાના દીકરા સ્વ. કરણ ચતુરભાઈ દેત્રોજાના સ્મરણાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં ૧૫૮ બોટલ રકત એકત્રિત કરીને કરણ દેત્રોજાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આ રક્તની બોટલો બ્લડ બેંકને આપવામાં આવી હતી




Latest News