મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના ધર્મનગરમાં જાહેરમાં જુગાર રમતા નવ પકડાયા


SHARE









વાંકાનેરના ધર્મનગરમાં જાહેરમાં જુગાર રમતા નવ પકડાયા

વાંકાનેરના નવાપરા પાસે આવેલ ધર્મનગરમાં કારખાનાની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે નવ જુગારી પકડાયા હતા જેથી તેની પાસેથી પોલીસે ૨૯૪૦૦ ની રોકડ કબજે કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા પાસે ધર્મનગરમાં પેપીના કારખાના પાછળ જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા મથુરભાઈ વિરજીભાઈ મેટાળીયા જાતે કોળી ઉવ.૩૨, સંજયભાઈ ગોરધનભાઈ મેટાળીયા જાતે કોળી ઉ.વ.૨૬, સંજયભાઇ કાળુભાઇ જીડીયા જાતે કોળી ઉ.વ.૪૧, વલ્લભભાઈ માનસીંગભાઈ મેટાળીયા જાતે કોળી ઉવ.૪૫, પરેશભાઈ રમણીકભાઈ રોજાસરા જાતે કોળી ઉવ.૨૯, રાહુલભાઈ પ્રેમજીભાઈ માલકીયા જાતે કોળી ઉવ.૨૯, પ્રતાપભાઈ નાગરભાઈ ભુસડીયા જાતે કોળી ઉવ.૪૩, આદમભાઈ ઉસ્માનભાઈ કટીયા જાતે મિયાણા ઉવ.૫૨ અને અબ્દુલભાઈ અમીભાઈ માલકીયા જાતે-મોમીન ઉવ.૫૦ મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૨૯૪૦૦ ની રોકડ કબ્જે કરી હતી અને આગળની કાર્યવાહી કરેલ છે

વરલી જુગાર

મોરબીના માધાપર નાકા પાસે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં વરલી જુગાર રમાડતા અનવરભાઈ ગુલામહુસેનભાઈ રાજાણી નામનો શખ્સ પકડાયો હતો જેથી પોલીસે ૫૭૦ રોકડા કબજે કરીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News