મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ઠેરઠેર દુધરેજધામના મહંત-સંતોને રબારી સમાજનો આવકાર


SHARE





મોરબી જીલ્લામાં ઠેરઠેર દુધરેજધામના મહંત-સંતોને રબારી સમાજનો આવકાર

અખિલ ભારતીય રબારી સમાજની ગુરૂગાદી વડવાળા મંદિર દુધરેજ ધામથી જગ્યાના મહંત પરમ પૂજ્ય નિર્મોહી પિઠાધિશ્વર અનંત વિભુષિત શ્રી શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર કનીરામદાશજી મહારાજ તથા સંતોની મંડળી ગુરુ પરંપરા મુજબ સમગ્ર મચ્છુકાઠા રબારી સમાજમાં ઘરે ધરે આવી રહી છે ત્યારે બાપુ તથા સંતોના પાવન પગલાં ગુરુ પરંપરા અનુસાર જગ્યાના મહંત કાર્યકાળ દરમિયાન સમગ્ર રબારી સમાજમાં એક વખત ઘરે ઘરે અને નેહડે નેહડે પડે તેના માટે પાવન પધરામણી કરવામાં આવી રહી છે ત્યારે ત્યારે સમાજના લોકો પોતાની યથા શક્તિ પ્રમાણે આ જગ્યાના ટકાવ માટે અને ધર્મને ટકાવવા માટે બાપુના ચરણે દાન અર્પણ કરતા હોય છે. ત્યારે મચ્છુકાંઠા રબારી સમાજ ગામો ગામ બાપુ અને સંતોનું ભવ્ય સ્વાગત કરી રહ્યો છે.




Latest News