મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીના સાપર ગામના યુવા ગ્રુપ દ્વારા પ્રેરણાદાયી કાર્ય


SHARE









મોરબીના સાપર ગામના યુવા ગ્રુપ દ્વારા પ્રેરણાદાયી કાર્ય

મોરબી તાલુકાનાં સાપર ગામમાં ગામના યુવા સરપંચ જાડેજા રવિરાજસિંહ હરદેવસિંહ, ઉપસરપંચ જાડેજા શિવરાજસિંહ મંગળસિંહ, સભ્ય જાડેજા હરપાલસિંહ કિરીટસિંહ, જાડેજા જયદીપસિંહ કરણસિંહ, જાડેજા યોગરાજસિંહ ઘનશ્યામસિંહ, જાડેજા ઇન્દ્રસિંહ અનુભા તેમજ યુવા મિત્ર જાડેજા લકીરાજસિંહ ઇન્દ્રસિંહ, જાડેજા સંદિપસિંહ પૃથ્વીરાજસિંહ દ્વારા સાપર ગામના જરૂરીયાત મંદ ૧૫૦ જેટલા પરિવારને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ૨૦૦ મણ ચારો ગૌમાતાને અર્પણ કરવામાં આવ્યો છે અને સાપર પ્રાથમિક શાળામાં બાળકોને ૮૦૦ થી વધુ પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું આમ યુવાશક્તિ દ્વારા પ્રેરણાદાયી કાર્ય કરીને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી




Latest News