મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામે કાલે પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન


SHARE





મોરબીના લક્ષ્મીનગર ગામે કાલે પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન

મોરબીના લક્ષ્મીનગર ગામે રવિવારે પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ખેડૂતોને પ્રાકૃતિક, ઓર્ગેનિક અને વૈદિક ખેતી તરફ વળવા માંગતા ખેડૂતો માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે જેથી કરીને મોરબીના આંગણે યોજાનાર પ્રાકૃતિક ખેતી શિબિરમાં ખેડૂતોને આવવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે છે

મોરબ્ના મધુરમ ફાઉન્ડેશન દ્વારા તા. ૨૨ ને રવિવારે લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા ઉત્સાહી ખેડૂતો માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જે શિબિરનો સમય સવારે ૯ થી બપોરે ૧ સુધીનો રહેશે શિબિરમાં નિષ્ણાત વક્તાઓ દ્વારા પ્રાકૃતિક ખેતીવર્મીકંમ્પોસ્ટગોપાલનઔષધીય વનસ્પતિ જેવા વિષયનું માર્ગદર્શન તથા સફળ ખેડૂતોના અનુભવ જાણવા મળશે. જેથી કરીને રસ ધરાવતા ખેડૂતોએ નામ નોંધાવવાના રહેશે અને વહેલા તે પહેલાનાં ધોરણે ૪૦ ખેડૂતોના જ નામ નોંધવામાં આવશે જેથી ખેડૂતોએ પ્રાણજીવન કાલરિયા (૯૪૨૬૨ ૩૨૪૦૦), જીતુભાઇ ઠક્કર (૯૨૨૮૫ ૮૩૭૪૩) અને મધુસુદન પાઠક (૯૯૯૮૨ ૬૬૧૬૩)નો સંપર્ક કરીને નામ નોંધાવવા આયોજકોએ જણાવ્યુ છે




Latest News