અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય જીતુભાઇ સોમાણીનું લઘુમતી સમાજ દ્વારા કરાયું સન્માન


SHARE







વાંકાનેર તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય જીતુભાઇ સોમાણીનું લઘુમતી સમાજ દ્વારા કરાયું સન્માન

વાંકાનેર તાલુકા પંચાયત ખાતે માજી પ્રમુખ ગુલમહંમદભાઈ બ્લોચ તથા લઘુમતી સમાજ દ્વારા વાંકાનેર કુવાડવાના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીનું ફૂલ હાર કરીને તેમજ સાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતના માજી પ્રમુખ ગુલમહંમદભાઈ બ્લોચ, સહકારી આગેવાન જલાભાઈ શેરસીયા, તીથવાના સરપંચ ઇસ્માઈલભાઈ રજવી, તાલુકા પંચાયતના સભ્ય હુસેનભાઇ શેરસીયા, એપીએમસીના ડિરેક્ટર યુનુસભાઇ ખોરજીયા તેમજ ઈસ્માઈલભાઈ આલમ, અબ્દુલભાઈ શેરસિયા, સમઢીયાળાના માજી સરપંચ અમીન બ્લોચ, વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જાવેદભાઈ બ્લોચ, મજીદ ભાઈકડીવાર, યુનુસભાઈ પંચાસીયા, રહીમભાઈ કડીવાર, અબ્દુલભાઈ બાદી, રસુલભાઈ ભોરણીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા






Latest News