મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં રોહિદાસપરામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શિક્ષણ કેન્દ્રનો શુભારંભ


SHARE





મોરબીમાં રોહિદાસપરામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શિક્ષણ કેન્દ્રનો શુભારંભ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ અંતર્ગત મોરબી દ્વારા આંબેડકર ઉપનગરની રોહિદાસપરા વસ્તીમાં દિનાંક ૨-૨-૨૩ ને ગુરૂવારના સેવાદીનના શુભ દિવસે શિક્ષણ કેન્દ્રનો શુભારંભ કરવામા આવ્યો છે.આ કાર્યક્રમમાં લલિતભાઈ ભાલોડિયા (મા.સંઘચાલકજી મોરબી જિલ્લા), રણછોડભાઈ કુંડારિયા (સેવા પ્રમુખ મોરબી જિલ્લા) તેમજ તે વિસ્તારના ભાઈઓ, બહેનો અને બાળકો સારી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ શીક્ષણ કેન્દ્ર  દ્વારા બાળકોમા  રાષ્ટ્રભાવના નિર્માણ થાય તેવા હેતુ થી શિક્ષણ કેન્દ્ર ચલાવવામા આવે છે.જેમાં દેશ ભક્તિ ગીત, રમતો, ચારિત્ર નિર્માણની બાળવાર્તાઓ ,સર્જનાત્મક કૃતિઓ જેવી અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે  જેના દ્વારા બાળકોમા રાષ્ટ્રભાવનાનું સિંચન થાય.




Latest News