અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં જુગાર રમતી પાંચ મહિલા પકડાઈ


SHARE







વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં જુગાર રમતી પાંચ મહિલા પકડાઈ

વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટીમાં ત્રિલોક ધામ નજીક હનુમાનજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા પાંચ મહિલા જુગાર રમતા મળી આવી હતી જેથી પોલીસે ૧૦૩૯૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટીમાં હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેથી કરીને ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે હંસાબેન મનહરલાલ ખંઢેરીયા (૬૩), યાસ્મીનબેન મહેબૂબભાઈ મહેસાણીયા (૪૩), જ્યોતિબેન ભરતભાઈ વાજા (૩૩), વર્ષાબેન દિનેશભાઈ સોમાણી (૩૫) અને પારુલબેન મુકેશભાઈ પરમાર (૫૦) રહે. બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૦૩૯૦ ની રોકડ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News