મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

ટંકારાના હમીરપર ગામના રહેવાસી ડો. પીયુષ ઠોરીયા જીપીએસસી પાસ કરી


SHARE









ટંકારાના હમીરપર ગામના રહેવાસી ડો. પીયુષ ઠોરીયા જીપીએસસી પાસ કરી 

ટંકારા તાલુકાના હમીરપરના ડો.પીયુષ ઠોરીયા જીપીએસસીની પરીક્ષા આપી હતી અને તેને આ પરીક્ષામાં પાસ થઈને પરિવાર તેમજ ગામનું નામ રોશન કર્યું છે મૂળ ટંકારાના હમીરપર ગામના ખેડુત પ્રભુલાલ હરખાભાઈ ઠોરીયાના દીકરા ડો.પીયુષ ઠોરીયા કે, જે હાલે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે તેને જીપીએસસીની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરેલ છે અને મેડિકલ ઓફિસર તરીકે પસંદગી પામેલ છે.




Latest News