મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કોરોનાના ૧૨ કેસ નોંધાતા, ૧૪૦ એક્ટિવ કેસ


SHARE









મોરબી જીલ્લામાં કોરોનાના ૧૨ કેસ નોંધાતા, ૧૪૦ એક્ટિવ કેસ

મોરબી જીલ્લામાં કોરોના સતત આગળ વધી રહ્યો છે અને રોજે કેસ આવે છે ત્યારે ગુરુવારે મોરબી જીલ્લામાં આરોગ્ય વિભાગની ટિમ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે તેમાં કોરોના ૧૨ પોઝીટીવ કેસ મોરબી જીલ્લામાં નોંધાયા છે

હાલમાં આરોગ્ય વિભાગમાંથી આવેલ માહિતી મુજબ ગુરુવારે મોરબી તાલુકામાં ૮, મોરબી શહેરમાં ૨, વાંકાનેર તાલુકમાં ૧ અને ટંકારા તાલુકામાં ૧ કેસ આવેલ છે અને આજની તારીખે જીલ્લામાં કોરોનાના ૧૪૦ એક્ટિવ કેસ છે જે દર્દીઓની સારવાર ચાલી રહી છે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે લોકો દ્વારા તકેદારી રાખવામા આવે તે જરૂરી છે




Latest News