મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

ટંકારાના આંબેડકર હોલ ખાતે એએસઆઇ વસંત વઘેરાનું કરાયુ સન્માન


SHARE





ટંકારાના આંબેડકર હોલ ખાતે એએસઆઇ વસંત વઘેરાનું કરાયુ સન્માન

 

ટંકારાના આંબેડકર હોલમાં સન્માનનો કાર્યક્રમ યોજાઈ ગયો હતો જેમાં ટંકારામાં ફરજ બજાવતા વસંતભાઈ વઘોરાને એએસઆઇનું પ્રોમોસન મળવા બદલ સમાજના આગેવાનો દ્વારા તેમનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ, તેમજ સામાજિક આગેવાન નાગજીભાઈ ચૌહાણનો જન્મદિવસ હોઈ ત્યાં કેક કાપીને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતુ આ તકે સામાજિક આગેવાન નાગજીભાઈ ચૌહાણ, એએસઆઇ વસંતભાઈ વઘોરા, એડવોકેટ દિનેશભાઈ વાઘેલા, એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ, જસવંતભાઈ ચાવડાએ સહિતના હાજર રહ્યા હતા અને આ તકે બુદ્ધ પૂર્ણિમા હોય બધા લોકોએ બુદ્ધને નમન કરી બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરી હતી.




Latest News