મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

અનોખો દેશપ્રેમ: મોરબીના ધારાસભ્યએ ધ કેરેલા સ્ટોરી ફિલ્મ મહિલા-વિદ્યાર્થિનીઓને બતાવવાનું કર્યું આયોજન


SHARE









અનોખો દેશપ્રેમ: મોરબીના ધારાસભ્યએ ધ કેરેલા સ્ટોરી ફિલ્મ મહિલા-વિદ્યાર્થિનીઓને બતાવવાનું કર્યું આયોજન

હાલમાં લવ જેહાદના મુદાને ધ્યાને રાખીને બનાવવામાં આવેલ ફિલ્મ “ધ કેરેલા” બહુજ ચર્ચામાં છે ત્યારે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ દ્વારા વિદ્યાર્થિનીઓ અને મહિલાઓ વિનામુલ્યે આ ફિલ્મ બતાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને સતત ચાર દિવસ સુધી આ ફિલ્મ મફતમા નિહાળી શકે તે માટે મોરબીના ધારાસભ્ય કાંતિલાલે વિશેષ આયોજન કર્યું છે, વિનામૂલ્યે ફિલ્મ વિદ્યાર્થિનીઓ અને મહિલાઓ જોઈ શકે તે માટે હાલમાં ધારાસભ્યના કાર્યાલય ખાતે ફોનથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે

લવ જેહાદ અને આતંકવાદને ઉજાગર કરતી ફિલ્મ “ધ કેરેલા” રીલીઝ કરવામાં આવી છે તેની ઠેરઠેર ચર્ચા કરવામાં આવી રહી છે ત્યારે મોરબી અને માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે આગામી તા. ૧૦ થી ૧૪ મે સુધી સ્કાય મોલમાં આવેલ સિનેમા હૉલ ખાતે સવાર અને સાંજે વિનામુલ્યે ધ કેરલા સ્ટોરી ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને જે મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ આ ફિલ્મ જોવા ઇચ્છતા હોય તેઓએ તા. ૯ ને મંગળવારે સાંજ સુધીમાં મોબાઈલ નંબર ૯૮૨૫૧ ૦૫૫૯૧ તેમજ ૯૯૭૯૬ ૧૩૪૩૩ ઉપર ફોન કરી રજીસ્ટ્રેશન કરાવવા જણાવ્યુ છે




Latest News