મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકાની બેદરકારી જીવલેણ બને તે પહેલા લોકોએ કરી વ્યવસ્થા !


SHARE







મોરબીમાં પાલિકાની બેદરકારી જીવલેણ બને તે પહેલા લોકોએ કરી વ્યવસ્થા !

મોરબીના જુદાજુદા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા ન હોવાથી નાના મોટા અકસ્માતો થતાં જ હોય છે જો કે, પાલિકાની બેદરકારી કોઈના માટે જીવલેણ બને તેવી હોવાથી લોકોએ સ્વયં વ્યવસ્થા કરવી પડે છે વાત જાણીને નવાઈ લાગે પરંતુ મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા છે અને ત્યાં ગાત્રનું ઢાંકણું નથી જેથી કરીને વાહન ચાલકોના વાહનના વ્હીલ તેમાં ઘૂસી જાય છે અને કયારે જીવલેણ અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતી છે તો પણ ત્યાં ઢાંકણું મૂકવામાં આવ્યું નથી ત્યારે સ્થાનિક વેપારીઓ દ્વારા ભૂગર્ભ ગટર ખૂલી છે તેની લોકોને જાણ થાય તે માટે ત્યાં શોચલાયના તૂટેલા પોખરા મૂકીને હાલમાં ત્યાં આડશ ઊભી કરવામાં આવી છે જો કે, ઢાંકણા નાખવાની તસ્દી પાલિકા દ્વારા કયારે લેવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે અને કોઈ જીવલેણ અકસ્માત બને તે પહેલા પાલિકા તંત્ર ભૂગર્ભ ગટરનું ઢાંકણું મૂકશે કે તે પણ સવાલ છે




Latest News