મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત મોરબી નજીક કારખાનાના ટીસીમાં તોડફોડ કરીને 375 કિલો કોપર વાયરની ચોરી કરવાના ગુનામાં 4 આરોપીની ધરપકડ: 3.11 લાખનો મુદામાલ કબ્જે 
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસ દ્વારા મારી માટી મારો દેશ અંતર્ગત ત્રિરંગા યાત્રા-ફ્લેગ માર્ચ યોજાઇ


SHARE













મોરબીમાં પોલીસ દ્વારા મારી માટી મારો દેશ અંતર્ગત ત્રિરંગા યાત્રા-ફ્લેગ માર્ચ યોજાઇ

સમગ્ર રાષ્ટ્રમાં દેશના ઘડવૈયા અને લડવૈયાઓને યાદ કરી તેમને લાખ લાખ વંદન કરવા તેમજ માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવાના હેતુથી સરકાર દ્વારા મારી માટી મારો દેશ’ નામે અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ આજે મોરબીમાં પોલીસ વિભાગ દ્વારા મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલથી લઈને નગર દરવાજા સુધીની ત્રિરંગા યાત્રા અને ફ્લેગ માર્ચ યોજાઇ હતી ત્યારે ડીવાયએસપી પી.એ. ઝાલા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ તેમાં જોડાયા હતા અને વીરોને વંદન કરીને પંચપ્રણ પ્રતિજ્ઞા પણ લીધી હતી






Latest News