વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત મોરબી નજીક કારખાનાના ટીસીમાં તોડફોડ કરીને 375 કિલો કોપર વાયરની ચોરી કરવાના ગુનામાં 4 આરોપીની ધરપકડ: 3.11 લાખનો મુદામાલ કબ્જે  વાંકાનેરમાંથી ચોરી કરેલ સ્કૂટર સાથે રાજકોટનો શખ્સ પકડાયો મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ
Breaking news
Morbi Today

મોરબી નવયુગ સંકુલમાં ગુજરાતી ફિલ્મ ૩ એક્કાના કલાકારોએ કર્યું ફિલ્મનું પ્રમોશન


SHARE













મોરબી નવયુગ સંકુલમાં ગુજરાતી ફિલ્મ ૩ એક્કાના કલાકારોએ કર્યું ફિલ્મનું પ્રમોશન

ગુજરાતી ફિલ્મ ૩ એક્કા તા ૧૮ ના રોજ રીલીઝ થવાની છે ત્યારે તેના કલાકારો દ્વારા જોરશોરથી ફિલ્મનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ અને ફિલ્મ પ્રોડ્યુસર મોરબી જીલ્લાના ટંકારા પાસે આવેલ વીરપર ગામ પાસે આવેલ નવયુગ શૈક્ષણિક સંકુલની મુલાકાતે ફિલ્મનું પ્રમોશન કર્યુ હતું ત્યારે સુપર સ્ટાર યશ સોની, મિત્રા ગઢવી, ઈશા કંસારા, તરજાની, કિંજલ રાયપ્રિયાએ નવયુગ સંકુલના બાળકો સાથે ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. તેમજ સંપૂર્ણ કેમ્પસની વિઝીટ કરી હતી અને તમામ કલાકારો કેમ્પસ જોઈને અભિભૂત થઈ ગયા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા, રંજનબેન કાંજીયા, ક્રિષ્ન કાંજીયા, બળદેવભાઈ સરસાવડીયા તેમજ તમામ વિભાગના પ્રિન્સીપાલ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.






Latest News