વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત મોરબી નજીક કારખાનાના ટીસીમાં તોડફોડ કરીને 375 કિલો કોપર વાયરની ચોરી કરવાના ગુનામાં 4 આરોપીની ધરપકડ: 3.11 લાખનો મુદામાલ કબ્જે  વાંકાનેરમાંથી ચોરી કરેલ સ્કૂટર સાથે રાજકોટનો શખ્સ પકડાયો મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ
Breaking news
Morbi Today

મોરબીમાં નિવૃત ફોજી જવાનનોના સન્માનનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં નિવૃત ફોજી જવાનનોના સન્માનનો કાર્યક્રમ યોજાયો

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ પ્રદેશના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના મોરબી તાલુકામા નિવૃત ફોજી જવાનના સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે મૂળ રતનપર હાલ મોરબી માજી સૈનિક મંડળના પ્રમુખ બાપાલાલ જીજુભા ઝાલા (રતનપર), અઘારા ત્રિભોવનભાઈ (રાજપર) તેમજ સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલા (રવાપર નદી)નું શાલ ઓઢાડી તેમજ મીઠાઈ આપીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી તાલુકા સંયોજક નવનીત પટેલ, કિશન સોલંકી સાથે મોરબી નગર સંયોજક જ્યુભા ગઠવી સહિતના હાજર રહ્યા હતા






Latest News