મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વહિવટીતંત્રએ ૬૨,૫૦૦ તિરંગાઓનું વિતરણ કર્યું


SHARE













મોરબી જિલ્લામાં વહિવટીતંત્ર દ્વારા થયું ૬૨,૫૦૦ તિરંગાનું વિતરણ

આજે આપણો દેશ આઝાદીનો ૭૭ મો સ્વાંત્ર્ય પર્વની ઉજવણી કરવા જઈ રહ્યો છે ત્યારે દેશના ઘરે ઘરે- ખુણે ખુણે તમને બસ એક જ રંગ દેખાશે અને એ છે તિરંગાનો રંગ. આજે આપણે આપણા ઘરે તિરંગો ફરકાવીને સ્વાંત્ર્ય પર્વને આનંદ સાથે માણી શકીએ તે માટે સરકાર દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે.

જેથી સ્વાંત્ર્ય પર્વના દિવસે દેશના દરેક ઘરે લોકો તિરંગો લહેરાવી શકે તેમજ તિરંગા સાથે ફોટો પાડીને હર ઘર તિરંગા સર્ટિફિકેટ પણ મેળવી શકે. આ તિરંગા વિતરણમાં મોરબી જિલ્લાના વહિવટીતંત્ર દ્વારા જિલ્લાની ૩૬૨ ગ્રામ પંચાયતમાં કુલ ૬૨૫૦૦ તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે. જેથી મોરબી જિલ્લાની જાહેર જનતા હર ઘર તિરંગા સર્ટિફિકેટ મેળવીને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બને છે






Latest News