મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

હળવદના ચકચારી ખાણ ખનીજ ચોરી કેશના ગુનામાં રોહીત દેગામાનો જામીન ૫૨ છૂટકારો


SHARE













હળવદના ચકચારી ખાણ ખનીજ ચોરી કેશના ગુનામાં રોહીત દેગામાનો જામીન ૫૨ છૂટકારો

હળવદ પોલીસ સ્ટેશનમાં ખાણ અને ખનીજ વિભાગ અને નીયમનના કાયદા મુજબના ગુનાની ફરીયાદના આધારે આરોપી રોહીત મનોજભાઈ દેગામાની પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવેલ અને આરોપીને જયુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કરેલ હોય જેથી આરોપીએ મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા મારફતે નામ.ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી દાખલ કરી હતી.

આ જામીન અરજીના કામે બન્ને પક્ષેથી કાયદાકીય દલીલો થયેલ. આ આરોપી તરફે દલીલ કરવામાં આવેલ કે આવો કોઈ ગુનો કરેલ નથી.આરોપી ક્યાંય નાશી-ભાગી જાય તેમ નથી, તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કરીને જણાવેલ કે કોર્ટે ગુનાની ગંભીરતા અને તેનો નેચર જોવો જોઈએ બન્ને બાજુની બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ.બન્ને પક્ષોની તમામ દલીલોને ધ્યાને લઈને આરોપી પક્ષની દલીલ માન્ય રાખીને આરોપીને જામીન ઉપર છોડવાનો હુકમ થયેલ છે.આ કામમાં આરોપી તરફે મોરબી એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા, એસ.ડી.મોઘીયા, જીતેન અગેચાણીયા, જે.ડી. સોલંકી, મોનીકા ગોલતર, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલા હતા.






Latest News