મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના માથકની શાળાના શિક્ષક મનદીપભાઈની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી


SHARE









હળવદના માથકની શાળાના શિક્ષક મનદીપભાઈની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી

હળવદ તાલુકાનાં માથક ક્લસ્ટરની ૧૬ શાળાઓના ૧૦૦ થી વધુ શિક્ષકો પૈકી માથક પે સેન્ટર શાળાના ઇનોવેટિવ શિક્ષક ગોસ્વામી મનદીપભાઈની ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે અને શાળાના શિક્ષકની ઇન્સ્પાયર એવોર્ડ, કલાઉત્સવ, વિજ્ઞાન મેળામાં માર્ગદર્શક શિક્ષક તરીકેની શ્રેષ્ઠ ભૂમિકા ભજવી શાળાને એવોર્ડ અપાવેલ છે. તેઓ યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. જેમાં શૈક્ષણિક વિડિયો સમયાંતરે અપલોડ કરતા રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા રહે છે. ત્યારે સ્વતંત્ર દિવસે ગોસ્વામી મનદીપભાઈને માથક ક્લસ્ટરના સી.આર.સી. કોઓર્ડીનેટર, માથક શાળાના આચાર્ય અને માયક ગામના સરપંચ દ્વારા પ્રતિભાશાળી શિક્ષકનું પ્રમાણપત્ર એનાયત કરીને સન્માન કરાયું હતું




Latest News