રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સોમવારે હજરત કુતુબ બાવા એહમદ શાહ વલીના ઉર્સ મુબારકની તડામાર તૈયારી 


SHARE







મોરબીમાં સોમવારે હજરત કુતુબ બાવા એહમદ શાહ વલીના ઉર્સ મુબારકની તડામાર તૈયારી 

દર વર્ષની મુજબ આ વર્ષ પણ હજરત કુતુબ બાવા અહેમદ શાહ સરકારનો ઉર્સ મુબારક બહુ જ સાનો સોકતથી ઉજવવાનું આયોજન કરેલ છે અને તા ૨૧ ને સોમવાર અને મુસ્લિમ ચાંદ -૩ ના રોજ નૂરાની જલસા રાખેલ છે

મોરબીમાં સોમવારે સાંજે ૪ વાગ્યે શહેજાદાએ મદની સરકાર તથા એહલેબેદ તથા તમામ આસીકે બાવા એહમદશાની હાજરીમાં સંદલ પોસી કરવામાં આવશે ત્યારબાદ પાંચ વાગ્યે આમ ન્યાજ  (મહાપ્રસાદ) નું આયોજન કરેલ છે આ ન્યાજમાં ભાઈઓ માટે બાવા અહેમદશા દરગાહ મેદાનમાં અને બહેનો માટે અલગ મેમણ સમાજના જમાખાના મેમણ શેરીની બાજુમાં રાખવામાં આવેલ છે સાથે સાથે રાત્રે ઈશાની નમાજ બાદ કિબલા હસમતિ મૌલાના આદમ સાહેબનો વાઈજશરીફનો પણ જલસો રાખેલ છે વાહેજ પહેલા બાવા એહમદશા મસ્જીદના પેસઈમામ નજીરમીયા બાપુ બુખારી પોતાની જોશીલી જુબાનથી નાત શરીફ પણ પેસ કરશે તો આ મુબારક મોકા ઉપર તશરીફ લાવવા તમામ હિન્દુ-મુસ્લિમ ભાઈઓ અને બહેનોને આશીકે બાવા અહેમદશા ગ્રુપ તરફથી જાહેર દાવત આપવામાં આવે છે




Latest News