મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના સિમ્પોલો સિરામિકમાં વવાજોડા સમયે સલામતી સાથે કામ કરનારા કામદારોનું કરાયું સન્માન


SHARE













મોરબીના સિમ્પોલો સિરામિકમાં વવાજોડા સમયે સલામતી સાથે કામ કરનારા કામદારોનું કરાયું સન્માન

મોરબના જૂન ઘૂંટું રોડ પર આવેલ સિમ્પોલો વિટ્રીફાઈડ પ્રાઇવેટ લિમિટેડ ખાતે  સ્વતંત્રતા પર્વ ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિમ્પોલો ગ્રુપના સીએમડિ જિતેન્દ્ર અઘારાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે તમામ ડિરેક્ટરો, ફેક્ટરીના કામદારો સહિતના લોકો જોડાયા હતા. અને બાદમાં સિમ્પોલોના પ્લે હાઉસના ભૂલકાઓ દ્વારા રાષ્ટ્રપ્રેમ ઉપર વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી ત્યાર બાદ બિપારજોય વવાજોડા દરમિયાન કપનીની સલામતી માટે અડગ ઊભા રહેનાર તેમજ કામ કરતાં સમયે વધુ સલામતી રાખનાર તમામ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું

સિમ્પોલો ગ્રુપ દ્વારા નેશનલ સ્પોર્ટ એન્ડ ગેમ્સનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ઘણા બાળકો અને વિદ્યાર્થીઑને રમત ગમતમાં કારકિર્દી બનાવવા તક આપેલી અને સન્માનિત કરેલા છે તેને સંદર્ભે કિશન દલસાણિયા કે, જે ગવર્મેન્ટ સ્પોર્ટ કમિટીના હેડ છે જેને સિમ્પોલો ગ્રુપના સીએમડિ જિતેન્દ્ર અઘારાનું એવાર્ડ આપીને સન્માન કર્યું અને વચન આપ્યું હતું કે, એક જ મહિનાની અંદર સિમ્પોલો તેમજ મોરબીના બધા બાળકો માટે સ્પોર્ટ્સ ગેમ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવશે જે બાળકોને રમત ગમતમાં કારકિર્દી બનાવવામાં મદદરૂપ થશે






Latest News