મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્યએ પોખરણમાં રુદ્રાભિષેક કરીને કર્યા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ


SHARE













મોરબીના ધારાસભ્યએ પોખરણમાં રુદ્રાભિષેક કરીને કર્યા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

રાજસ્થાન ચૂંટણીના પ્રચાર માટે તેને ગુજરાતમાંથી ધારાસભ્યોને પ્રચાર માટે મોકલવામાં આવ્યા છે ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાલમાં રાજસ્થાન વિધાનસભાની પોખરણ બેઠકના વિસ્તારમાં ચૂંટણી પ્રવાસે છે ત્યારે આજે ૨૦૦ વિદ્વાન બ્રાહ્મણોની હાજરીમાં પોખરણ ખાતે શિવ મંદિરમાં રુદ્રાભિષેક કરવામાં આવી રહ્યો છે અને અનોખો સંયોગ એ પણ છે કે, રાજસ્થાન વિધાનસભાની કુલ બેઠકો પણ ૨૦૦ છે ત્યારે અણુ પરિક્ષણ જે ધરતી ઉપર કરવામાં આવ્યું છે તે પોખરણની ધરતી ઉપર પવિત્ર શ્રાવણ માસમાં ૨૦૦ બ્રાહ્મણોની હાજરીમાં રુદ્રાભિષેક કરીને ચૂંટણી પ્રચારનો કાંતિભાઈ અમૃતિયા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે






Latest News