મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટીમાં હોદેદારોની વરણી: ઠેરઠેર આવકાર


SHARE













મોરબી જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટીમાં હોદેદારોની વરણી: ઠેરઠેર આવકાર

મોરબી જિલ્લા કક્ષાની સુરક્ષા સેતુ સોસાયટીની ગવર્નિંગ કાઉન્સિલનું બંધારણ નકકી કરવામાં આવેલ છે. અને વિચારણાના અંતે મોરબીની જિલ્લા કક્ષાની સુરક્ષા સેતુ સોસાયટીની ગવર્નિંગ કાઉન્સિલમાં બિન સરકારી સભ્યો તરીકે જયકૂમાર કિશોરભાઇ ઠક્કર (હળવદ), દિનેશભાઇ વાધરીયા (કલ્યાણપર-ટંકારા), દિનેશભાઇ પરમાર (લાયન્સનગર મોરબી), હીરાભાઇ ટમારીયા (બાઘુભાઈ) (સજનપર-ટંકારા), ચંદુભાઇ હંબલ (શિવમ પાર્ક-મીરબી), મહમદયુસુફ ચાનીયા (મોરબી), નાગજીભાઇ નાંસજાળીયા (મોરબી) અને નલીનકુમાર નટવરલાલ ભટ્ટ (મોરબી) આ સમિતિની મુદત ૨ વર્ષની હોય છે ત્યારે હાલમાં હોદેદારોને ચોમેરથી આવકાર મળી રહ્યો છે






Latest News