મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા પાસે વાડીની ઓરડીમાં જુગારની રેડ: નવ જુગારી ૯૨,૪૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE













વાંકાનેરના તીથવા પાસે વાડીની ઓરડીમાં જુગારની રેડ: નવ જુગારી ૯૨,૪૦૦ ની રોકડ સાથે પકડાયા

વાંકાનેરના તીથવા ગામની બંધારની સીમમાં વાડીમાં આવેલ ઓરડીમા જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા નવ શખ્સ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રોકડા રૂપિયા ૯૨,૪૦૦ પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના તીથવા ગામની બંધારની સીમમાં જાહીરઅબ્બાસ મામદહુશેન ચૌધરીના કબ્જા વાળી વાડીની ઓરડીમાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા જાહીરઅબ્બાસ મામદહુશેન ચૌધરી, ઇલ્યાસભાઇ રહીમભાઇ શેરસીયા, રમેશભાઇ ઉર્ફે ભુપત વીભાભાઇ ફાંગલીયા, નીજામુદીન અલીભાઇ શેરસીયા, અહેમદભાઇ હુશેનભાઇ પરાસરા, માહમદરફીક આહમદભાઇ વકાલીયા, ભરતસિંહ સજુભા ઝાલા, બટુકસિંહ ચંપુભા ઝાલા અને દીવ્યરાજસિંહ દશરથસિંહ જાડેજા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ૯૨,૪૦૦ કબ્જે કરીને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી






Latest News