મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા બાળકોને ભોજન કરાવાયુ


SHARE













મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા બાળકોને ભોજન કરાવાયુ

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઝૂંપટ પટ્ટી વિસ્તારમાં રહેતા જરૂરિયાત મંદ પરિવારના બાળકોને દૂધપાક અને પુરીભાજીનું ભોજન કરાવવામાં આવ્યું હતું અને બાળકોની જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવી હતી યંગ ઇન્ડિયા ગુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, પોષણક્ષમ આહારથી વંચિત એવા બાળકોને ભોજન કરાવી તેમની જઠરાગ્નિ ઠારવાનો નાનકડો પ્રયાસ કર્યો છે






Latest News