મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં શિવમ હોસ્પિટલ સાહિત નવ હોસ્પિટલમાં ફાયરની ટ્રેનીંગ આપવામાં આવી


SHARE













મોરબીમાં શિવમ હોસ્પિટલ સાહિત નવ હોસ્પિટલમાં ફાયરની ટ્રેનીંગ આપવામાં આવી

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા એપલ હોસ્પિટલ, માસુમ હોસ્પિટલ, આસ્થા હોસ્પિટલ, પૂજા હોસ્પિટલ, જાનકી હોસ્પિટલ, લાઈફ લાઈન હોસ્પિટલ, અર્પણ હોસ્પિટલ, સમર્પણ હોસ્પિટલ અને શિવમ હોસ્પિટલ ખાતે હોસ્પીટલમાં ડોક્ટર્સ અને મેડીકલ સ્ટાફને ફાયર ટ્રેનિંગ અને ડેમોન્સટ્રેશન આપવામાં આવ્યું હતું અને હોસ્પિટલમાં આગ કેવી રીતે લાગે છે?, આગના પ્રકારો, અગ્નિશામકની રીતો, આપાતકાલીન પ્રક્રિયાઓ, આગ ક્યારે લાગે છે?, આગ નિવારણનાં પગલાં, જીવન સલામતીનાં પગલાં, અગ્નિ સલામતીનાં પગલાં, હોસ્પીટલમાં ફાયરના સાધનોની જરૂરિયાતો, આગ કટોકટી દરમિયાન શું કરવું અને શું ન કરવું જેવા વિષયો અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ અગ્નિશામક યંત્ર અને ફિક્ષ ફાયરના સાધનોના ઉપયોગનો લાઈવ ડેમો દેવેન્દ્રસિંહ જાડેજા (ફાયર ઓફિસર) અને જયેશ ડાકી (લીડિંગ ફાયરમેન)નાં માર્ગદર્શન હેઠળ કરેલ હતો






Latest News