મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ઉત્તરાખંડ વિધાન સભાની ચૂંટણીમાં મોરબીના કે.ડી. બાવરવાને કોંગ્રેસે પ્રભારી તરીકે મૂક્યા


SHARE









ઉત્તરાખંડ વિધાન સભાની ચૂંટણીમાં મોરબીના કે.ડી. બાવરવાને કોંગ્રેસે પ્રભારી તરીકે મૂક્યા

મોરબીના કોંગ્રેસના આગેવાન અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ (RGPRS) ના મંત્રી સૌરાષ્ટ્ર ઇન્ચાર્જ કાંતિલાલ ડી. બાવરવાને આગામી સમયમાં ઉત્તરાખંડમાં આવનાર વિધાન સભાની ચૂંટણીમાં પ્રભારી તરીકે નિમણૂક આપવામાં આવેલ છે ત્યારે તેઓના શુભચિંતકો સહિતના લોકો અને કોંગ્રેસ પરિવારના હોદેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ તરફથી શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે

 




Latest News