મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી
Breaking news
Morbi Today

ખેડામાં શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરનારાઓ સામે કાર્યવાહી કરો: મોરબીના હિન્દુ સંગઠનોની માંગ


SHARE













ખેડામાં શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરનારાઓ સામે કાર્યવાહી કરો: મોરબીના હિન્દુ સંગઠનોની માંગ

શ્રાવણી અમાસના દિવસે ખેડામાં ભગવાન શિવની શોભાયાત્રા નીકળી હતી ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેથી હિન્દૂ સમાજમાં રોષ વ્યાપી ગયો છે. ત્યારે મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠન અને હિન્દૂ યુવા વાહિની સહિતના હિન્દૂ સંગઠનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ખેડામાં ભગવાન શિવની શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વધુમાં આગેવાનોએ જણાવ્યુ હતુ કે, ખેડાના ઠાસરામાં શ્રાવણી અમાસના દિવસે શોભાયાત્રા નીકળી હતી ત્યારે શોભાયાત્રા ઉપર પથ્થરમારો થયો હતો જેમાં પોલીસ કર્મીઓ અને અન્ય લોકોને ઇજાઓ થઈ હતી જેથી તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે






Latest News